new

આવી રીતે સ્માર્ટફોનમાં મેળવી શકાશે ડિલીટ થયેલા NUMBERS અને PHOTOS


          ગેજેટ ડેસ્કઃ જો યુઝર્સ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોય અને અચાનક બધો ઇમ્પર્ટેન્ટ ડેટા ડિલીટ થઇ જાય ત્યારે ખુબ જ દુખ પહોચે છે. ડિલીટ થયેલા નંબર મેળવવા સરળ વાત નથી પરંતુ સતત અપડેટ થઇ રહેલી ટેક્નોલોજીએ આ સમસ્યાનુ નિવારણ શોધ્યુ છે.અત્યારની ટેક્નોલોજીની મદદથી તમે સ્માર્ટફોનમાંથી ટિલીટ થયેલા નંબર્સને રિકવર કરવા શક્યા બન્યા છે. જો યુઝર્સ એન્ડ્રોડઇ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોય તે કોન્ટેક નંબરને ફરીવાર મેળવી શકે છે. સાથે સાથે ફોટોઝ, મેસેઝ, વોટ્સએપ મેસેજ પણ રિકરવ કરી શકાય છે.
કેવી રીતે કરશો રિકવર:
                તમારા એન્ડ્રોઇજ ફોનથી ડિલીટ કોન્ટેક્ટ નંબરને મેળવવા માટચે સૌ પ્રથમ યુઝરસને કોમ્પ્યુટરમાં ડોક્ટર ફોન સોફ્ટવેર ઇંસ્ટોલ કરવો પડશે. આ સોફ્ટવેર તમને ગૂગલ પરથી ડાઉનલોડ કરી શકાશે. સોફ્ટવેર ઇંસ્ટોલ કર્યા બાદ તમે ડિલીટ કોન્ટેક્ટ નંબર મેળવવાની પ્રોસેસ શરૂ કરી શકો છો.
STEP 1:
                જ્યારે તમે સોફ્ટવેરને ઓપન કરશો ત્યારે તે તમારા સ્માર્ટફોનને કનેક્ટ કરવા માટે કહેશે. જો કે આજકાલ તમે યૂએસબીની મદદથી કનેક્ટ કરી શકો છો.આ પ્રોસેસરનુ નામ 'Connect Device to PC છે, ત્યારબાદ 'Identify your Device' અને 'Device Ready to Scan' પ્રોસેસ થાય છે. અને છેલ્લે તમારો ડેટા રિકવર થઇ જાય છે.
How To Recover Deleted Contacts From Android Phones
આવી રીતે સ્માર્ટફોનમાં મેળવી શકાશે ડિલીટ થયેલા NUMBERS અને PHOTOS

   2 of 5
Prev Next
આવી રીતે સ્માર્ટફોનમાં મેળવી શકાશે ડિલીટ થયેલા NUMBERS અને PHOTOS
STEP 2:

તમે તમારા સ્માર્ટફોનને જ્યારે કનેક્ટ કરશો ત્યારે સોફ્ટવેર તેને આઇડેન્ટિફાઇ કરશે('Identify your Device'). જોકે આ થોડી લાંબી પ્રોસેસ છે. જે 1% થી 100% સુધી ચાલે છે. આ પ્રોસેસ દરમિયાન તમારા સ્માર્ટફોનનો બધોજ ડેટા ડિટેક્ટ થાય છે. આ પ્રેસેસ દરમિયાન એન્ડ્રોઇડનો લોગો નીચેની તરફ ભગતો દેખાય છે.
STEP 3:
'Identify your Device' પ્રોસેસ કંમ્પલેટ થયા બાદ વિન્ડો ઓપન થશે. તેમાં કોન્ટેક્ટ ઉપરાંત મેસેજીસ, કોલ હિસ્ટ્રી, વોટ્સએપ, ગેલેરી, ઓડિયો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ જેવા ઓપ્શન દેખાશે. અહિયા થી તમે એ તમામ ડેટાને રિકવર કરી સકો છો. જ્યારે જમે એ ઓપ્શન સિલેક્ટ કરી આગળ વધશો ત્યારે ડિલીટ ફાઇલ સ્કેન કરવાનો ઓપ્શન આવશે. તેને સિલેક્ટ કર્યા બાદ નેક્સ્ટ પર જાવાનુ રહેશે ત્યાર બાદ સોફ્ટવેર ડિલીટ ફાઇલને શોધવાનુ કામ શરૂ કરશે.
STEP 4:
આગળના સ્ટેપ દરમિયાન સોફ્ટવેરને ફોનમાંથી ડિલીટ થયેલા કોન્ટેક્ટ નંબરને સર્ચ કરવાનુ શરૂ કરે છે. આ પ્રોસેસર દરમિયાન તમારો સ્માર્ટફોન રિસ્ટાર્ટ થાય છે. આ આખી પ્રોસેસર ઓટોમેટિક થાય છે. ધીની હોવાથી પ્રોસેસરમાં ઘણો સમય લાગે છે. પ્રોસેસર દરમિયાન વચ્ચે કેટલીક નોટિફિકેશન વિન્ડોઝ પણ આવે છે. જેને તમારે ઓકે કરવાની રહશે.
STEP 5:
આગળના સ્ટેપ દરમિયાન ત્રણ વિન્ડો આવે છે. જેમાં'Android 2.3 or earlier', 'Android 3.0 to 4.1' અને'Android 4.2 or newer' ઓપ્શન આવે છે. તમારો સ્માર્ટફોન જે USB પ્રોસેસને સપોર્ટ કરે છે. તે વિન્ડો સિલેક્ટ કરો. ત્યાર બાદ રિકવરી પ્રોસેસ શરૂ થઇ જશે. તેમાં પ્રોસેસનો સમય પણ જોઇ શકાય છે. આ પ્રોસેસ પૂરી થાય ત્યા સુધી તમારા ફોનના બધાજ કોન્ટેક્ટ સ્ક્રિન પર આવશે. તેમાં ડિલીટ કોન્ટેક્ટ પણ હશે. ત્યાર બાદ
'Recover' ઓપ્શન સિલેક્ટ કરી ડેટાને રિકવર કરી શકાય છે.

Post a Comment

0 Comments